આ Donkey ના દૂધમાંથી બનેલું Cheese સૌથી પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે.
તેને "Pulled cheese" કહેવામાં આવે છે. તેની કિંમત સૌથી ઊંચી છે.
આ પનીર માટે ખાસ Balkan Donkey નો ઉછેર કરવામાં આવે છે.
આ ચીઝ સર્બિયા (યુરોપ) માં ઝાસાવિકા સ્પેશિયલ નેચર રિઝર્વમાં બનાવવામાં આવે છે
Donkey દિવસમાં માંડ 300 થી 500 મિલી દૂધ ઉત્પન્ન કરે છે.
1 કિલો પુલે ચીઝ બનાવવા માટે લગભગ 25 લિટર દૂધની જરૂર પડે છે.
આ પ્રજાતિના Donkey માત્ર મહિના સુધી અથવા 1 વર્ષ સુધી દૂધ આપે છે.
અત્યારે આ પુલે ચીઝની કિંમત લગભગ 1 લાખ થી 1.30 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.