બદામને ડ્રાયફ્રુટનો રાજા કહેવામાં આવે છે. પણ બદામમાં અનેક પ્રકાર હોય છે.

કેલિફોર્નિયા કે પછી સાધારણ બદામ આ બંનેમાંથી આરોગ્ય માટે કઈ સારી છે?

કેલિફોર્નિયા બદામ USAમાં ઉગે છે. સાઈઝમાં થોડા મોટા, સ્વાદમાં મીઠા હોય છે. તેને સૌથી પ્રીમિયમ ગણવામાં આવે છે.

કેલિફોર્નિયા બદામમાં પ્રોટીન, ફાઇબર અને વિટામિન ઇનું પ્રમાણ વધુ હોય છે.

કેલિફોર્નિયા બદામ યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણો હેઠળ પ્રક્રિયા કરવામાં આવે છે.

કેલિફોર્નિયા બદામની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે 1 હજાર કે તેથી વધુ હોઈ શકે છે.

સ્વાસ્થ્ય અને વિશ્વસનીય ગુણવત્તા માટે બદામ શોધી રહ્યા છો, તો કેલિફોર્નિયા બદામ એક સારો વિકલ્પ છે.

જો તમે તમારા બજેટમાં અને મધ્યમ વપરાશ માટે બદામ શોધી રહ્યા છો, તો નિયમિત બદામ પણ યોગ્ય છે.

મહાશિવરાત્રી પર ચઢાવવામાં આવતા બોરના ચમત્કારી ફાયદા જાણો

Kishmish: સૂકી દ્રાક્ષ ખાવાના જાણો અદભૂત ફાયદા

Coffee: શું તમારી કોફી પણ જારમાં પથ્થર બની જાય છે, આપનાવો આ ટ્રીક

Gujaratfirst.com Home