શરીર માટે બુસ્ટર ડોઝ છે હળદરયુક્ત દૂધ

હળદરયુક્ત દૂધમાં વિટામિન ડી, વિટામિન બી12, કર્ક્યુમિન, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને એમિનો એસિડ જેવા ઘણા પોષક તત્વો હોય છે

હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનાથી શરદી અને ઉધરસ જેવા રોગોથી બચી શકાય છે

દૂધમાં હાજર કેલ્શિયમ અને હળદરના બળતરા વિરોધી ગુણો હાડકા અને સાંધાઓને મજબૂત બનાવે છે. તે આર્થરાઈટીસ અને ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યાઓથી બચાવે છે

હળદરવાળું દૂધ પીવાથી મેલાટોનિન હોર્મોન વધે છે, જેના કારણે સારી ઊંઘ આવે છે

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે. ઉપરાંત તે ડાઘ ઘટાડવામાં મદદ કરે છે

હળદરયુક્ત દૂધમાં ફાયબર હોય છે, જે પાચનતંત્રને સુધારે છે. તે ગેસ, કબજિયાત અને એસિડિટી ઘટાડે છે, જેનાથી પાચનમાં સુધારો થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home