ચરક સંહિતામાં હૂંફાળા પાણીનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે
ચોમાસામાં હૂંફાળુ પાણી પીવાથી થાય છે અનેક ફાયદા
હૂંફાળુ પાણી પીવાથી મંદ પાચનશક્તિ સુધરે છે
જમ્યા પહેલા હૂંફાળુ પાણી પીવાથી આંતરડા સચેત થાય છે
રાત્રે સૂતા પહેલા હૂંફાળુ પાણી પીવાથી ઊંઘ સારી આવે છે
હૂંફાળા પાણીના નિયમિત સેવનથી આપનું શરીર ચેપમુક્ત થાય છે
દરરોજ હૂંફાળું પાણી પીવાથી સ્નાયુઓની જડતા ઓછી થાય છે