ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર
ચૂંટણી આયોગ દ્વારા કરાઈ સત્તાવાર જાહેરાત
OBC અનામત મુદ્દે ગ્રામ પંચાયતની ચૂંટણી અટકી પડી હતી
2 જૂનના રોજ પ્રસિદ્ધ થશે ચૂંટણીનું જાહેરનામું
22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન
કુલ 1 કરોડ 30 લાખ મતદારો મતદાન કરશે
25 જૂને આવશે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ