ધુરંધર ફિલ્મ 30 દિવસ પછી પણ બોક્સઓફિસ પર છવાઈ છે.
હવે ધુરંધર ફિલ્મનું કલેક્શન 800 કરોડને પાર થાય તેવી શક્યતા છે.
31માં દિવસે ફિલ્મે 12 કરોડથી વધુની કમાણી કરી છે.
શનિવારે 11.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
અત્યાર સુધી આ ફિલ્મે 772.25 કરોડની કમાણી કરી લીધી છે.
આદિત્ય ધરની આ ફિલ્મ દર્શકોના દીલ-દિમાગ પર અલગ છાપ છોડી રહી છે.
વર્લ્ડવાઈડ 1 હજાર કરોડથી વધુની કમાણી કરનાર ચોથી બોલિવૂડ ફિલ્મ બની છે.