ગુજરાત રાજ્યની મોટાભાગની શાળાઓ 9મી તારીખથી શરુ થઈ ગઈ છે

હજૂ પણ પાઠ્ય પુસ્તકોની અછત (Text Book Shortage) વર્તાઈ રહી છે

શિક્ષણકાર્ય ખોટકાતા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે પરેશાન

વાલીઓને પણ રોજેરોજ બજારના ધરમધક્કા થઈ રહ્યા છે

બૂક સ્ટોરના માલિકો જણાવી રહ્યા છે કે સરકારે સમયસર પુસ્તકો ઉપલબ્ધ કરાવા જોઈએ

ધોરણ 11 અને 12ના પાઠ્ય પુસ્તકો વેકેશનમાં જ મળી જાય તેવી માગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ 1 થી 8 ના અંગ્રેજી માધ્યમનું એક પણ પુસ્તક ઉપલબ્ધ નથી

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home