દર વર્ષે જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે

નિર્જળા એકાદશી ભગવાન વિષ્ણુનું પ્રિય પર્વ છે

આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો પહેરાવો

પૂજા કર્યા બાદ ભગવાન વિષ્ણુને પીળા રંગના ખાદ્યપદાર્થનો પ્રસાદ ચડાવો

નિર્જળા એકાદશીએ તુલસીપૂજનનું પણ વિશેષ મહત્વ છે

કેળા અને પીપળાના વૃક્ષ પર જળાભિષેક કરો

નિર્જળા એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો

આજે 24 જૂન, મંગળવારે રોહિણી નક્ષત્રમાં હનુમાનજીની વિશેષ કૃપા આ રાશિના જાતકો પર થશે

Actress : જાહ્નવી કપૂરના 7 શાનદાર સાડી લૂક, જુઓ તસવીરો

પહેલાં વરસાદમાં જ છોટાઉદેપુરના રોડ રસ્તા ધોવાયા

Gujaratfirst.com Home