ડેટિંગ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા 40 લાખના આંકડાને પાર!
આ પ્રકારની એપ્સમાં મહિલાઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી
છેલ્લા બે વર્ષમાં આવી એપ્સ પર મહિલા યુઝર્સની સંખ્યામાં 148%નો મોટો ઉછાળો
એપ પર કુલ યુઝર્સમાં પુરુષોનું પ્રમાણ 65% , જ્યારે મહિલાઓનું પ્રમાણ 35% નોંધાયું છે
નિષ્ણાતોના મતે, કોર્પોરેટ લાઇફમાં દોડધામ, પાર્ટનર સાથે ઈમોશનલ કનેક્શનની કમી આનું મુખ્ય કારણ છે
ભારતના મહાનગરોમાં બેંગલુરુ અને હૈદરાબાદ આ યાદીમાં ટોચ પર છે!
યુઝર્સ પોતાની કંટાળાજનક જિંદગીમાં બદલાવ લાવવા માટે ડિજિટલ દુનિયાની મદદ લઈ રહ્યા છે
લોકો આ એપ્સનો સૌથી વધુ ઉપયોગ બપોરે 12 થી 3 અને રાત્રે 10 થી 12 વાગ્યાની વચ્ચે કરે છે
આંકડાઓ સાબિત કરે છે કે ભારતીય સમાજમાં લગ્ન અને સંબંધો પ્રત્યેનો પરંપરાગત દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે?