ગુજરાતમાં નકલી હોસ્પિટલો અને બોગસ ડોક્ટરોનો સિલસિલો યથાવત

રાજ્યમાં વધુ એક નકલી હોસ્પિટલનો પર્દાફાશ

પુત્રીની ડિગ્રી પર પિતા ચલાવતો હતો હોસ્પિટલ

પંચમહાલના ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર હોસ્પિટલ

બોગસ ડૉક્ટર સંદીપ ભીંડે સામે ફરિયાદ દાખલ

પંચમહાલ SOG, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

દવા, સાધનો મળીને 3.86 લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home