દેશમાં કેટલાક સ્થળે ઉજવાતી હોળી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે
પ્રસિદ્ધ હોળી ક્યા ઉજવાય છે, તે જાણીએ
વૃંદાવન
ભગવાન શ્રીકૃષ્ણની નગરી મથુરા-વૃંદાવનની હોળી વિશ્વમાં પ્રસિદ્ધ છે.
બરસાના
મથુરાના બરસાનામાં લઠ્ઠમાર હોળીને જોવા દેશ-વિદેશથી લોકો આવે છે
કાશી
રંગોથી રમાતા આ પર્વની ઉજવણી કાશીમાં ખાસ છે. અહીં સ્મશાનની ભસ્મથી ઉજવણી થાય છે.
શાંતિનિકેતન
પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનની હોળી પ્રખ્યાત છે. વિશ્વભારતી યુનિવર્સિટીમાં વસંત ઉત્સવના નામે ઉજવાય છે.
પંજાબ
આનંદપુર સાહિબમાં સીખ સમુદાયના લોકો પારંપારિક યુદ્ધ કલા સાથે ઉજવણી કરે છે.
અમદાવાદ
અમદાવાદની હોળી પણ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. દૂર દૂરથી લોકો જોવા આવે છે.
પુષ્કર
રાજસ્થાનના પુષ્કરમાં 3 દિવસ સુધી ઉજવણી થાય છે. બ્રહ્મા મંદિર નજીકના વિસ્તારોમાં મેળો યોજાય છે.
જયપુર
શાહી અંદાજ સાથે હાથી મહોત્સવ ઉજવાય છે. શણગારેલા હાથીઓની પરેડ યોજાય છે.
ગોવા
કોંકણી પરંપરા સાથે ઉજવણી, ઢોલ-નગારા સાથે લોકો હરખ સાથે નાચે છે.