40ની ઉંમરમાં 26 જેવો ગ્લૌ, જૈક્લિનની તસ્વીરો પર ફેન્સ ફીદા
જૈક્લિનને પોતાના લુક્સ અને તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે તેના નવી તસ્વીરો ચર્ચામાં છે.
જૈક્લિને ઈન્સ્ટાગ્રામ પર નવી તસ્વીરો મૂકીને સૌનું ધ્યાન ખેંચ્યુ છે.
જૈક્લિન વનપીસ આઉટફિટમાં ટાઈગર ફેઝ જોવા મળી રહ્યું છે, જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
જૈક્લિન તેની લેટેસ્ટ તસ્વીરોમાં એકથી એક ચઢીયાતા પોઝ આપી રહી છે.
જૈક્લિનનો આ ગ્લૈમરસ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
જૈક્લિને તેના ફોટાશૂટના કેપ્શનમાં લખ્યું છે લીઓ ગર્લ
એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું, તમે 40ની હોય તેવુ લાગતુ જ નથી, આટલો ગ્લો કેવી રીતે?