અવનીત કૌર હંમેશા પોતાના લુક અને સ્ટાઇલ માટે રહે છે સમાચારમાં

અવનીત કૌર હાલમાં કરાવેલા ફોટોશૂટના ફોટા કર્યા શેર

અવનીત કૌર ડેનિમ જીન્સ અને પિંક શોર્ટ ટોપમાં એકદમ લાગી રહી છે ગ્લેમરસ

અવનીત કૌરના દરેક ફોટામાં વિવિધ પોઝના ચાહકો તેના કરી રહ્યા છે વખાણ

અવનીત કૌરના આ ફોટા તરત જ થઈ ગયા વાયરલ

"તે અઠવાડિયાના મારા રૂમના લુક પરથી તમે કહી શકો છો કે મારું જીવન કેવું પસાર થઈ રહ્યું છે."

સોશિયલ મીડિયા યુઝર્સ અવનીતના ફોટા પર ટિપ્પણી કરી રહ્યા છે, તેના વખાણ કરી રહ્યા છે. એકે લખ્યું, "માશાલ્લાહ."

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home