આજે સિકંદર રિલીઝ થતા જ ફેન્સ થીયેટર પર ઉમટી પડ્યા હતા
ફેન્સે સિકંદર ફિલ્મના રિવ્યૂઝથી સોશિયલ મીડિયા ફુલ કરી દીધું છે
સલમાન ખાને કહ્યું કે, ફિલ્મની વાર્તા મૂળ એ.આર. મુરુગાદોસની છે.
સિકંદર ફિલ્મને લઈને કોઈ વિવાદ ન થાય તેવી ઈચ્છા સલમાન ખાને જાહેર કરી
પીઢ પટકથા લેખક સલીમ ખાને આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપીને સૌને ચોંકાવ્યા
લોકો સલમાન ખાનને સાચો અને નંબર 1 હીરો ગણાવી રહ્યા છે
સલમાન ખાને સિકંદર ફિલ્મ માટે અધધધ 120 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે
સલમાન સાથે મુખ્ય અભિનેત્રીના રોલમાં રશ્મિકા મંદાનાને કાસ્ટ કરાઈ હતી