આલિયા ભટ્ટની નો મેકઅપ તસ્વીરો જોઈ દિલ હાર્યા ફેન્સ
આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસ્વીરોમાં નારંગી રંગની બિકીનીમાં ખુબ જ ખુબસુરત લાગી રહી છે
આલિયા ભટ્ટની ફિલ્ટર અને મેકઅપ વગરની તસ્વીરોએ ફેંસનુ ધ્યાન ખેંચ્યુ છે.
આલિયાએ આ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં લખ્યુ કે, હેયર, સમુદ્રી નમક અન સમુદ્રી હવા સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની માતા સોની રાજદાન, બહેન શાહીન અને તેના બોયફેન્ડ ઈશાન મેહરા સાથે વેકેશન પર છે.
આલિયા ભટ્ટે શેર કરેલી તસ્વીરોએ ફેંસનું દિલ જીતી લીધુ છે.
એક યૂઝરે તેના વખાણ કરતા લખ્યુ કે, કોણ કહે કે તે એક બાળકની માતા છે?