બોટાદના રાણપુરમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા
રાણપુરના અણીયાળી કસ્બાતી ગામના ખેતરમાં પાણી ભરાયા
વાડીઓ જાણે બેટમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા
હજુ 8 દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાયેલું રહેવાની શક્યતા
ખેડૂતોને આર્થિક નુકસાન થવાની સંભાવના
જાર, કપાસ, બાજરી, તલ, મગફળી જેવા પાકોના વાવેતરમાં પાણી ભરાયા
ભારે નુકસાનની શક્યતાને લઈ સર્વે હાથ ધરવામાં આવે તેવી માગ