રાજકોટમાં કોરોનાને કારણે નિપજયું પ્રથમ મોત
55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં થયું મોત
વૃદ્ધને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા
ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
સારવાર દરમિયાન વૃદ્ધનું નિપજયું મોત
દર્દી હાયપર ટેન્શનની બિમારીથી પણ પીડાતા હતા
ગુજરાતમાં 1,000થી વધુ લોકો સંક્રમિત થયા છે