પ્રથમ સ્વદેશી ડાઈવિંગ સપોર્ટ જહાજ 'નિસ્તાર' આજે ઈન્ડિયન નેવીમાં જોડાશે

આ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઈવિંગ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે સક્ષમ છે

INS નિસ્તાર સબમરીન રેસ્કયૂ જહાજ તરીકે પણ સેવા આપશે

INS નિસ્તાર 120 મી લાંબુ અને 20 મી પહોળું જહાજ 10,500 ટન વજન વહન કરી શકે છે

સમુદ્રમાં 300 મીટર ડાઈવિંગ કરવા માટે સક્ષમ છે INS નિસ્તાર

120 MSME ના યોગદાનથી અને 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સાથે INS નિસ્તારનું નિર્માણ કરવામાં આવ્યું છે

સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠ અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીની હાજરીમાં ભારતીય નેવીને સોંપવામાં આવશે

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home