વજન ઘટાડવા આ 8 ટિપ્સ કરો ફોલો પછી જોવો રિઝલ્ટ
લેમન વોટર-રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબુ નાંખીને પીવો
10 મિનિટ વોક-જમ્યાના 10 મિનિટ બાદ 10 મિનિટની વોક કરો
ગ્રીન ટી-જમ્યાના અડધા કલાક બાદ ગ્રીન ટી પીવાનું રાખો
પ્રોટીન-જો તમે વર્ક આઉટ કરતા હોય તો તમારે પ્રોટીન ઈનટેક ધ્યાનમાં રાખવુ
ડિનરનો સમય-રાતે સૂવાના 3 કલાક પહેલા જમવાનું ચાલુ કરી દો
પાણી-દિવસ દરમિયાન પર્યાપ્ત પાણી પીવો જેથી રાત્રે તરસ ન લાગે
વર્કઆઉટ-દરરોજ નક્કી કરેલા સમય પર વર્કઆઉટ કરો
ઉંઘ-દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લો