શનિવારે શનિદેવની વિશેષ કૃપા મેળવવા કરો આ કારગત ઉપાયો
શનિદેવને અતિપ્રિય એવી Shani Chalisa નું પઠન કરો
પીપળાના ઝાડ સમક્ષ દીવો પ્રગટાવવાથી શનિદેવ રીઝે છે
શનિવારે તેલમાંથી બનેલ સુખડીના નાના ટુકડા શ્વાન અને કાગડાને અર્પણ કરો
શનિવારે જરુરિયાતમંદોને દાન કરો
કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી શનિદેવ તમારા જીવનમાં રહેલ કઠીન કષ્ટોને દૂર કરે છે
જો તમારા કુટુંબના વડીલો તમારાથી સંતુષ્ટ હશે તો Shani Dev ક્યારેય તમારાથી રુઠશે નહીં