આટલું કરજો, ગેસની સમસ્યા દૂર થઇ જશે
ગેસ ઓછો કરવા માટે આદુનું પાણી પી શકાય છે
પેટ ફૂલેલું હોય તો શેકેલું જીરું ખાવાથી ફાયદો થાય છે
વરિયાળીનું પાણી પીવાથી પણ પેટમાં રહેલો ગેસ ઓછો થાય છે
લીંબુ પાણી પીવાથી ગેસથી પણ રાહત મળે છે અને પેટ ફૂલવાની સમસ્યા થતી નથી
પાઈનેપલ ખાવાથી પેટને ફાયદો થાય છે અને ગેસ દૂર થાય છે
દહીંનું સેવન કરવાથી પેટની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે