બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો
ચંડીસર GIDCમાં ઘી બનાવતી પેઢીમાં કર્યા દરોડા
શ્રી સેલ્સ નામની ઘીની પેઢીમાં મોટાપાયે તપાસ
ઘીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા
674 કિલો ઘીનો જથ્થો જપ્ત, 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત
ઘુમ્મર બ્રાન્ડ નામથી ગાય, ભેંસનું બનાવતા હતા ઘી
ગુજરાત સહિત અલગ રાજ્યમાં કરતા હતા ઘીનું વેચાણ
ફ્રુડ એન્ડ ડ્રગ્સ વીભાગે 674 કિલો ઘી નો જથ્થો જપ્ત કર્યો 3.50 લાખની કિંમત નો મુદ્દા માલ જપ્ત કર્યો
ઘુમ્મર બ્રાન્ડ નામથી ગાય અને ભેંસનું ઘી બનાવી અને ગુજરાત સહિત અલગ રાજ્યમાં પણ વેચાણ કરતા