ફિલ્મ ફોર્સ 2 પછી હવે ફોર્સ 3 પણ આવી રહી છે

આ વખતે ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સાથે હર્ષવર્ધન રાણે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

સોશિયલ મીડિયા પર બંને કલાકારોનો દમદાર અને એક્શનથી ભરપૂર લૂક જાહેર કરવામાં આવ્યો છે

This browser does not support the video element.

મેકર્સે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરીને શૂટિંગના અપડેટ આપ્યું છે

ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય સ્તરના હાઈ-વોલ્ટેજ એક્શન સીન્સ જોવા મળશે 

'ફોર્સ' સીરીઝની આ ત્રીજી ફિલ્મ ઘણા વર્ષોના લાંબા અંતરાલ પછી આવી રહી છે

ફિલ્મને 2026 ના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થાય તેવી શક્યતા છે

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

નેધરલેન્ડમાં ભારતીય ₹500ની કિંમત કેટલી? જાણો 'યુરો'નું ગણિત!

નેધરલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠ્યું એમ્સ્ટરડેમ!

Gujaratfirst.com Home