વડોદરામાં વિદેશ મંત્રી S. Jaishankar એ પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા
આપણે ક્યારેય પરમાણુ બ્લેકમેલિંગનો ભોગ નહીં બનીયે- S. Jaishankar
આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ હવે ભારતના દરેક કાર્યોમાં દેખાઈ રહી છે
2008 માં થયેલા મુંબઈના 26/11ના આતંકી હુમલા બાદ પણ જડબાતોડ જવાબ આપવો જરુરી હતો
કોવિડમાં આપણને સમજાયું કે આપણી આરોગ્ય સુરક્ષા અન્ય લોકો પર કેટલી નિર્ભર છે
યુક્રેન સંઘર્ષે નબળી ઊર્જા સુરક્ષા છતી કરી છે - S. Jaishankar
ખાદ્યપદાર્થોની અછતે ઘણી અર્થવ્યવસ્થાઓને ઊંડી અસર કરી છે - S. Jaishankar