ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું 81 વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું

લકવાગ્રસ્ત થયા બાદ શિબુ સોરેન 19 જૂનથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા

સ્વર્ગસ્થના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને X પર આ સમાચાર આપ્યા

હું આજે શૂન્ય થઈ ગયો છું - હેમંત સોરેન

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન મોદીએ પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ

આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે શિબુ સોરેનજીએ કરેલ કામગીરી હંમેશા યાદ રાખવામાં આવશે -રાષ્ટ્રપતિ મૂર્મુ

આદિવાસી સમુદાયો સિવાય ગરીબો અને દલિત વર્ગના સશક્તિકરણ માટે ઉત્સાહી હતા - વડાપ્રધાન મોદી

ઝારખંડ રચના માટે તેમણે ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી સ્થાપી હતી

શિબુ સોરેને ધારાસભ્ય, લોકસભા સાંસદ અને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી હતી

ઝારખંડ પંથકના આદિવાસી લોકો શીબુ સોરેનને દિશોમ ગુરુજી કહેતા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home