રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં ચોથી નેશનલ આર્મરેસલિંગ-પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ.

PAFI ના અધ્યક્ષા પ્રીતિ ઝાંગિયાનીની અધ્યક્ષતામાં આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાયું.

RRUના VC ડૉ. બિમલ એન. પટેલે જણાવ્યું આ ચેમ્પિયનશિપ PM ના રમતગમત દ્વારા ફિટનેસના વિઝનને સાકાર કરવા મહત્વની સાબિત થશે.

આ આયોજન પાછળ વર્લ્ડ પોલીસ ગેમ્સ અને ઓલિમ્પિક રમતોના યજમાનપદ માટે દાવેદારીનું વિઝન જોડાયેલું છે.

 કેરળમાં યોજાયેલી ત્રીજી ચેમ્પિયનશિપના 1,700 ખેલાડીઓની સરખામણીએ આ વખતે 2,000 થી વધુ સ્પર્ધકોની ભાગીદારી આ રમતના સ્તરમાં મોટો ઉછાળો દર્શાવે છે.

ગ્રેટ નિકોબારના દરિયામાં Rahul Gandhi એ કર્યું સ્કુબા ડાઇવિંગ, વીડિયો થયો વાયરલ

'મિની ઈન્ડિયા' બની ગયું દમણ, પીએમ મોદીએ કર્યો ભવ્ય રોડ શો, જુઓ Photo

સુરતને PM મોદીએ આપી રૂ. 18,800 કરોડના વિકાસકામોની ભેટ

Gujaratfirst.com Home