શું ફ્રોઝન વટાણા તાજા જેટલા જ ફાયદાકારક હોય છે?
શાકભાજીને આખું વર્ષ ફ્રીઝ સ્ટોર કરીને રાખવાની પ્રક્રિયાને ફ્રોઝન કહેવાય છે.
નિષ્ણાતો કહે છે કે, ફ્રોઝન અને તાજા શાકભાજી અને ફળોના પોષક તત્વોમાં કોઈ તફાવત નથી.
અસંખ્ય અભ્યાસો અને સંશોધનો દર્શાવે છે કે ફ્રોઝન અને તાજા ફળો, શાકભાજીનું પોષણ સમાન છે.
પેકેજના ફ્રોઝન વટાણાની શેલ્ફ લાઇફને વધારવા માટે પ્રિઝર્વેટિવ્સ, એડિટિવ્સ અથવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.
18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ રાસાયણિક પ્રતિક્રિયા થતી નથી. તેથી, વટાણામાં રસાયણો ઉમેરવાની જરૂર નથી.
ફ્રોઝન વટાણા ખાવાથી કોઈ નુકસાન નથી થતું. પણ યોગ્ય એ રહેશે કે તેને ઘરે જ ફ્રોઝન કરવામાં આવે.