કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના શેરથાથી 'ખેત બચાવો અભિયાન'નો પ્રારંભ કરાવ્યો.

 આ રાજ્યવ્યાપી અભિયાન 1 મહિના સુધી ચાલશે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો ગામે-ગામ જઈ ખેડૂતોને માર્ગદર્શન આપશે.

 મંત્રીએ ખેડૂતોને જમીનના 25 ટકા ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવા માટે અપીલ કરી.  

 ગુજરાતમાં અત્યાર સુધી 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે, લક્ષ્ય વધુ 5 લાખ ખેડૂતોને જોડવાનું છે.

 સરકારી કચેરીઓ અને દૂધ મંડળીઓમાં અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ થશે.

ગુજરાતની આ યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો! 96 દેશોના પ્રતિનિધિઓને આપી તાલીમ

અમેરિકામાં પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીનું કર્યું વિશેષ સન્માન!

દિલ્હીમાં લોન્ચ થયું સસ્તું E85 ફ્લેક્સ-ફ્યુઅલ, જાણો તેના ફાયદાઓ

Gujaratfirst.com Home