ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે વ્યસન મુક્તિ અભિયાન યોજાયું.

પરિજનો દ્વારા રેલી કાઢીને નશા મુક્તિ માટે લોકજાગૃતિ ફેલાવવામાં આવી.

પથિક આશ્રમ બસ સ્ટેન્ડ ખાતે રાહદારીઓને ઠંડી છાસનું વિતરણ કરાયું.

25 થી વધુ લોકોએ વ્યસન સામગ્રી ઝોળીમાં અર્પણ કરી.

 તમામ લોકોએ આજીવન વ્યસન ન કરવાનો મક્કમ સંકલ્પ લીધો.

ગુજરાતની આ યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો! 96 દેશોના પ્રતિનિધિઓને આપી તાલીમ

અમેરિકામાં પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીનું કર્યું વિશેષ સન્માન!

દિલ્હીમાં લોન્ચ થયું સસ્તું E85 ફ્લેક્સ-ફ્યુઅલ, જાણો તેના ફાયદાઓ

Gujaratfirst.com Home