ગાંધીનગરમાં નશાની હાલતમાં રફતારનો કેર

રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો 

રાંદેસણ પાસે સિટીપલ્સ સર્વિસ રોડ પર ટાટા સફારીના ચાલકે રાહદારી અને વાહનોને અડફેટે લીધા

બેદરકાર ચાલકે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં કેટલાક લોકોનાં મોત નીપજ્યા

સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

જીજે 18 ઈઈ 7887 નંબરની ટાટા સફારી કારના ચાલકે ફુલસ્પીડમાં કાર હંકારી હતી

કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી છે અને અકસ્માત સર્જનાર પણ તે જ હોવાનું સામે આવ્યું છે

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

મલાઇકા અરોરાનો રેમ્પ પર ગ્લેમરસ લુક

Gujaratfirst.com Home