ગાંધીનગર: દિવાળી દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચના જાહેર

વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

ગૃહ વિભાગે જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ કરી જાહેર

સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ નિશ્ચિત સમયમાં જ ફટાકડા ફોડી શકાશે 

રાત્રે 8 થી 10 દરમિયાન ફટાકડા ફોડી શકાશે

ફટાકડા ઈ-કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home