ગાંધીનગર ટાઉનહોલ ખાતે સહયોગીઓનો અભિવાદન સમારોહ યોજાયો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે “પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત” સ્મારિકાનું વિમોચન. 

તંત્રી હસમુખરાય ઠાકરે ‘કિસાનરાજ’ દૈનિકની 20 વર્ષની સંઘર્ષ અને સફળતાની સફર વર્ણવી.


પત્રકારિતા અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું વિશેષ સન્માન. 


રાસાયણિક ખેતી સ્વાસ્થ્ય માટે જોખમી, પ્રાકૃતિક ખેતી જ હવે એકમાત્ર સુરક્ષિત વિકલ્પ.

ગુજરાતમાં 8.50 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી કરી રહ્યા છે કમાણી.


ખેડૂતોના ઉત્પાદનો વેચવા માટે રાજ્યમાં તાલુકા સ્તરે શરૂ થશે પ્રાકૃતિક બજારો.

Gujrat New DGP GS Malik: ગુજરાતને મળ્યા નવા પોલીસ વડા, જાણો તેમના વિશે

ગ્રેટ નિકોબારના દરિયામાં Rahul Gandhi એ કર્યું સ્કુબા ડાઇવિંગ, વીડિયો થયો વાયરલ

'મિની ઈન્ડિયા' બની ગયું દમણ, પીએમ મોદીએ કર્યો ભવ્ય રોડ શો, જુઓ Photo

Gujaratfirst.com Home