Gardening Tips: ઘરે કુંડામાં ટામેટા ઉગાડવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત 

બીજની પસંદગી: બજારના સારાબીજ અથવા પાકા ટામેટાની ચીરીનો ઉપયોગ કરો.

યોગ્ય કુંડું: છોડના વિકાસ માટે ઓછામાં ઓછું 12 ઇંચનું ઊંડું કુંડું પસંદ કરો.

માટી તૈયાર કરવી: માટીમાં દેશી ખાતર અને કોકોપીટ ભેળવીને તેને પોચી બનાવો.

વાવણી: માટીમાં હળવેથી બીજ દાટી ઉપર થોડું પાણી છાંટો.

રિ-પોટિંગ:છોડ 4-5 ઇંચનો થાય ત્યારે તેને મોટા કુંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરો.

સૂર્યપ્રકાશ: છોડને દિવસમાં 6 થી 7 કલાક સીધો તડકો મળે તે રીતે રાખો.

પાણીનું ધ્યાન:માટી ઉપરથી સુકાયેલી લાગે ત્યારે જ માપસરનું પાણી આપવું.

ખાતર: છોડના સારા ગ્રોથ માટે દર 15 દિવસે સેન્દ્રિય ખાતર (દેશી ખાતર) ઉમેરો.

ટેકો આપવો: છોડ નમી ન જાય તે માટે લાકડી કે દોરીનો મજબૂત ટેકો આપો.

Parimbahai Nathwani: ઝારખંડ રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર, પરિમલભાઈ નથવાણીની જીત

Dragon Man China: 1.5 લાખ વર્ષ જૂનું રહસ્ય: કોણ હતો આ ‘Dragon Man’? વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા!

PM Modi Paris Visit: પેરિસમાં મોદી-મય માહોલ: ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું કર્યું ભવ્ય સ્વાગત

Gujaratfirst.com Home