Gautam Adani એ દાખવી દેશભક્તિ
તુર્કીયે અને ચીની કંપની સાથે પાર્ટનરશિપનો અંત આણી દીધો છે
અમે મુંબઈ-અમદાવાદ એરપોર્ટ પર સેલેબી સાથેના કરારને સમાપ્ત કરી દીધો છે- અદાણી
કર્મચારીઓને નવી એજન્સીઓ દ્વારા નોકરી પર રાખવામાં આવશે
તુર્કીયેની કંપનીએ તુર્કીયે સાથે સંબંધ ન હોવાનો ખુલાસો કરવો પડ્યો
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ ડ્રેગનપાસ સાથેનો કરાર સમાપ્ત કર્યો છે
અદાણીએ પાર્ટનરશિપ રદ કરી દેતા બંને કંપનીઓની શાન ઠેકાણે આવી ગઈ છે