ગંભીરની પત્ની નતાશા જૈનની સુંદરતાની ચારેબાજુ છે ચર્ચા.

નતાશા અને ગૌતમ બંનેના પિતા ખૂબ સારા મિત્રો હતા, જેના કારણે બંને પરિવારો એકબીજાને વર્ષોથી ઓળખતા હતા.

લગ્ન પહેલા ગૌતમ અને નતાશા એકબીજાના ખૂબ જ સારા મિત્રો હતા.

 તેમની આ ખાસ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

ગંભીર અને નતાશાએ 28 ઓક્ટોબર 2011ના રોજ સાદગીપૂર્ણ રીતે લવ મેરેજ કર્યા હતા.

નતાશા જૈન એક મોટા બિઝનેસમેનની દીકરી છે.

સમય જતાં બંનેનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો અને આ જોડી જીવનભર માટે એકબીજાના હમસફર બની ગયા.

ક્રિકેટ જગતથી દૂર રહેતી નતાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે ખૂબ જ સ્ટાઇલિશ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home