અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે
અભિનેત્રી જ્યોર્જિયાની તાજેતરમાં જ બિકીની લૂકથી ધમાલ મચાવી ચૂકી છે
અભિનેત્રી પોતાની હોટનેસ એવી રીતે ફેલાવે છે કે ઇન્ટરનેટ પર આગ લાગી જાય છે
ફોટોમાં, જ્યોર્જિયા એન્ડ્રિયા શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા છે
આ તસવીરમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બીય પાસે કેમેરાની સામે પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે
અભિનેત્રીએ કેમેરાની સામે બિકીની પહેરીને ઘણીવાર સિઝલિંગ પોઝ આપ્યા છે
This browser does not support the video element.
જ્યોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને_ અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે