This browser does not support the video element.

સુરતના ડીંડોલીમાં પાંચમા માળે લિફ્ટમાં યુવતીઓ ફસાઈ, જુઓ વીડિયો

This browser does not support the video element.

ડિંડોલીના સ્વસ્તિક રેસીડેન્સીના પાંચમાં માળે લિફ્ટ ખોટકાઈ, લિફ્ટ ખોટકાય જતાં સાત યુવતીઓ ફસાઈ 

ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા દરવાજો તોડી તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું 

ટેકનિકલ ખામીને કારણે અચાનક 7 માં માળ નજીક લિફ્ટ બંધ પડી ગઈ

ફાયરની ટીમે ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરી

ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો તોડી પડાયો 

ફસાયેલી તમામ યુવતીઓની ફાયરની ટીમે સહી સલામત બહાર કાઢી, તમામ યુવતીઓએ રાહતનો શ્વાસ લીધો

વલસાડમાં પવન સાથે પડેલા વરસાદથી નુકસાન

રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

Bhavnagar Heavy Rain :મહુવા,શિહોર સહિતનાં વિસ્તારોમાં જળબંબાકાર!MLA જીતુ વાઘાણી મદદે પહોંચ્યા

Gujaratfirst.com Home