ભવનાથ તળેટીના દૂધેશ્વર મંદિરથી ગિરનાર પરિક્રમા શરૂ થાય છે

આ પરિક્રમા કાર્તિકી એકાદશીથી ત્રિપુરારી પૂર્ણિમા સુધી 5 દિવસમાં કરવામાં આવે છે

ગીરના ગાઢ જંગલમાંથી પસાર થતો આ માર્ગ કાંટા અને પથ્થરોથી ઘેરાયેલો છે

એવું કહેવાય છે કે, ગિરનારની આ લીલી પરિક્રમા ફળદાયી હોય છે

ગિરનારની લીલી પરિક્રમાને ગ્રીન પરિક્રમા પણ કહેવામાં આવે છે

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ 36 કિ.મીનો છે

ગિરનાર લીલી પરિક્રમા જૂનાગઢ જિલ્લામાં આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home