Mother's Day પર માતાને આપો કેટલાક ખાસ હેલ્થ ઈક્વિપમેન્ટની ભેટ
વિવિધ પ્રકારના હેલ્થ મોનિટરિંગ ગેજેટ્સ માર્કેટમાં અવાઈલેબલ છે
જેમાં વેટ સ્કેલ, બ્લડ પ્રેશર મોનિટર, બ્લડ સુગર મોનિટર વગેરેનો સમાવેશ થાય છે
આ મધર્સ ડે પર તમે માતાને હેડ મસાજરની ભેટ આપી શકો છો
યોગા કિટ દ્વારા આપ માતાને યોગા કરવા માટે પ્રેરિત કરી શકો છો
પેથોલોજી લેબમાં ફુલ બોડી ચેકઅપ (Full body checkup) પેકેજ પણ બૂક કરાવી શકો છો
તમારી માતા સાથે તમે પસાર કરેલો ક્વાલિટી ટાઈમ જ સૌથી મોટી ગિફ્ટ છે