હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ મા લક્ષ્મીને સમર્પિત વાર છે
શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે
શુક્રવારે ગરીબ અથવા જરુરિયાતમંદોને ચોખાનું દાન કરો
શુક્રવારે સફેદ ચોખાની ખીરનો પ્રસાદ કરીને વહેંચો
દર શુક્રવારે 'ओम श्रीं महालक्ष्म्यै नमः' મંત્રનો 108 વાર જાપ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે
લાલ કપડાની પોટલીમાં ચોખા, કેસર અને ગુલાબ મૂકીને મા લક્ષ્મીના મંદિરમાં અર્પણ કરો
આ ઉપાયથી આપને અઢળક ધન, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે