દિવાળીનાં તહેવાર પહેલા સોના-ચાંદીનાં ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. 

લાંબા ગાળે સોનાનો ભાવ અઢી લાખ રૂપિયા થઈ જાય તો નવાઈ નથી.

કારણ કે, છેલ્લા 9 મહિનામાં સોનામાં 49 ટકાનો વધારો થયો છે. 

જ્યારે છેલ્લા 9 મહિનામાં ચાંદીમાં 60 ટકાનો વધારો થયો છે. 

10 ઓક્ટોબરે કરવા ચોથનાં અવસરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 

ચાંદીનાં ભાવમાં તેજી જોવા મળી છે અને ભાવ 1.50 લાખથી વધુ પહોંચ્યા છે. 

આજે ભારતીય બુલિયન બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.20 લાખથી વધુ પહોંચ્યો છે.

સોના-ચાંદીનાં ભાવમાં આંતરરાષ્ટ્રીય ઉથલ-પાથલની સીધી અસર જોવા મળી છે. 

નિષ્ણાતોનું માનવું છે કે તમે રોકાણ માટે સોનું ખરીદવા માંગતા હો તો ઉતાવળની જરૂર નથી.

દિવાળી પછી, તહેવારોની માંગ ઓછી થાય ત્યારે ભાવમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે.

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

મલાઇકા અરોરાનો રેમ્પ પર ગ્લેમરસ લુક

Gujaratfirst.com Home