સોનામાં તેજીના અહેવાલો વચ્ચે ફરી પાછા ઘટ્યા ભાવ!
1.30 લાખે પહોંચવાના અનુમાન વચ્ચે સસ્તું થયું સોનું
સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 190 ઘટીને 93,161 પર
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના દર
દરેક ઘટાડાએ ખરીદી કરવાની તકની નિષ્ણાતોની સલાહ
સોનું આ વર્ષે પહોંચી શકે છે પ્રતિ 10 ગ્રામ 1.30 લાખ
અગાઉ ફેબ્રુઆરી, માર્ચમાં કરેલાં અનુમાન પડ્યાં છે સાચા
હવે 1.30 લાખ સુધી પહોંચવાનું એપ્રિલમાં કર્યું અનુમાન