અદિતી પોહનકરે નવા લૂકમાં ફેન્સના હોશ ઉડાવ્યા

આશ્રમની 'પમ્મી પહેલવાન'નો હાલમાં ગૉર્ઝિયસ સાડી લૂક થયો વાયરલ

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કરી રહી છે

તહેવારોની સિઝનમાં પમ્મી પહેલવાને સાડીમાં સેકસી અદાઓ જોવા મળી 

બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ ૩ એક્ટ્રેસ માં દેખાઇ હતી

સોશ્યલ મીડિયા પર તે બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે

તસવીરમાં જોઇ શકાય છે કે જેમાં તે ખુબ એટ્રેક્ટિવ લાગે છે

રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે

અસલ જિદગીમાં આશ્રમ ૩ની ભૂમિકામાં પમ્મીની જેમ તે સિમ્પલ બિલકુલ નથી

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home