ઉનાળામાં દૂધીનો જ્યૂસ (Gourd juice) એક કારગત પીણું સાબિત થશે

દૂધીના જ્યૂસથી શરીરને જરૂરી ઠંડક મળી રહે છે 

દૂધીનો જ્યૂસ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે

દૂધીમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે

દરરોજ સવારે તેનું સેવન કરવાથી ચયાપચયમાં પણ સુધારો થાય છે

Gourd juice થી શરીર ડિટોક્સ થાય છે

Gourd juice ના નિયમિત સેવનથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બને છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home