રાજ્યભરમાં આજે 3895 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા છે. 

સુરત ઓલપાડનાં ડભારી ગામની ચૂંટણી ટાઈ થતાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી.

બાળકી પાસે ચિઠ્ઠી લેવડાવતા ઉમેદવાર ધર્મિષ્ઠાબેન પટેલની જીત થઈ છે.

રાજકોટમાં જસદણનાં જસપાર ગામે પૂર્વીબેન ચોથાણીનો વિજય થયો છે.  

મહેસાણાનાં જૂની સેઢાવી ગામે 23 વર્ષીય યુવા આશિષભાઈ સરપંચ બન્યા છે.

અમરેલીમાં ખાંભાના આંબલીયાળામાં દેવુબેન જાદવ, બારોળમાં ગીતાબેન મકવાણાનો વિજય

રાજુલાનાં મોટી કાતર ગામે શારદાબેન, માલસીકા ગામે ભૂપતભાઈની પેનલ જીતી.

વડીયાના ઈશ્વરીયા ગામે 80 વર્ષનાં વયોવૃદ્ધ મહિલા સરપંચ બન્યા છે.

ખેડાનાં વસતાણા ગામમાં સંજયસિંહ મકવાણા, વણસરગામે સંદીપ વાઘેલા જિત્યા. 

ઝાલોદનાં ગામડીમાં ટીનાબેન નીસરતા, રાડુ-થાણામાં અંકુર મુનીયા સરપંચ બન્યા.

મોટી લછેલી ગામમાં રાજુલાબેન, હિમાલા ગઢવાડીમાં ગોરધનભાઈ સરપંચ બન્યા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home