બીમારીઓથી બચવા માટે દરરોજ તેમના ભોજનમાં લીલી હળદરનો ઉપયોગ કરે છે
લીલી હળદરને ઘણા પોષક તત્વોનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે
સૂકા હળદર કરતા લીલી હળદરને ઘણી વખત વધુ ફાયદાકારક માનવામાં આવે છે
જો તમે રોજ લીલી હળદર ખાઓ છો તો તમારા જૂના રોગોને મટાડે છે
આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે
શિયાળામાં લીલી હળદર ખાવાથી શરદી, સાંધાના દુખાવા અને સોજા જેવી બીમારીઓથી રાહત મળે છે
પરંતુ હળદરનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
ગર્ભવતી મહિલાઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો કાચી હળદર ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ