Havmore ice cream ના કોનમાંથી ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ
મણિનગરની મહિલાએ ખરીદેલા ચોકલેટ કોનમાંથી ગરોળી નીકળી
AMC એ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો
કોન ખરીદ્યો હતો તે રીટેલ કાઉન્ટર સીલ કરાયું
AMC ના અધિકારીઓની ટીમ હેવમોરની નરોડા સ્થિત ફેક્ટરીમાં પણ તપાસ માટે પહોંચી ગઈ છે
જો આપ પણ હેવમોર આઈસ્ક્રીમ કે કોન ખાઈ રહ્યા છો તો ચેતજો
શું અધિકારીઓ કંઈક મેળવવાની લાલચમાં શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ?