વડોદરાના ડભોઇ તાલુકામાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી
સીમાડિયા ગામે બૂથની બહાર ઉમેદવારના પોસ્ટર જોવા મળ્યા
એક જ બૂથમાં 4 વોર્ડના મતદાન થતા લાબી કતારો લાગી
ગ્રામજનો મતદાન કર્યા વગર જ ઘરે પાછા ફર્યા
સીમાડિયા જૂથ ગ્રામપંચાયતમાં સરપંચ પદ માટે 7 ઉમેદવારો
મંદ ગતિએ ચાલતા મતદાનને લઈ મતદારોમાં ભારે આક્રોશ
મતદારોને પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળ્યો
બેલેટ પેપરની જાણકારીના અભાવે મતો રદ થવાની પણ શક્યતા