ચોમાસું એટલે બગીચા માટે સોનેરી તક!
ભીંડા: 12-15 ઇંચ કુંડામાં, 50 દિવસમાં તૈયાર.
દૂધી: 18-24 ઇંચ કુંડું અને વેલાને આપો ટેકો.
મરચાં: નાના કુંડામાં પણ ઉગી શકે.
પાલક: ટ્રેમાં વાવો, વારંવાર લણણી કરો.
મૂળા: સૌથી ઝડપથી ઉગતી શાકભાજી છે.1 ઇંચ ઊંડે બીજ વાવો અને માત્ર 25-30 દિવસમાં તેને તાજી તોડી શકાય છે.
કારેલા: વેલાને જાળી પર ચડાવો, પાણી ભરાવા ન દો.