કચ્છમાંથી Gujarat ATS દ્વારા એક શખ્સની ધરપકડ કરાઈ
આ શખ્સ પાકિસ્તાની એજન્સી ISI માટે જાસૂસી કરતો હતો
Gujarat ATS દ્વારા કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે
સહદેવે કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોઝ વોટ્સએપ દ્વારા સેન્ડ કરી હોવાનું સામે આવ્યું છે
સહદેવે સમગ્ર વિસ્તારમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ઓળખ ઊભી કરી હતી
પાકિસ્તાન માટે જાસૂસી કરવા માટે સહદેવે રુપિયા લીધા હતા
Gujarat ATS દ્વારા સહદેવનો મોબાઈલ FSLને મોકલી આપવામાં આવ્યો છે